બેસ્ટ ગુજરાતી જોક્સ । Best Funny Gujarati Jokes comedy
શિક્ષક: તે સ્ત્રી કોણ છે જે 100% જાણે છે કે તેના પતિ ક્યાં છે 😳 ?
પપ્પુ માથું ખંજવાળતા,
વિધવા સ્ત્રી
.
.
.
.
.
.
.
.
.
શિક્ષક બેહોશ..
એક છોકરો ટેટુ બનાવી રહ્યો હતો અને રડી રહ્યો હતો.
મેં કહ્યું ભાઈ જયારે દર્દ સહન ના થતું હોય તો શુકામ ટેટુ બનાવે છે?
છોકરો: દર્દ થી નથી કરડી રહ્યો ભાઈ....
કરીના લખવાનું હતું તો કમીના લખી દીધું....
પ્રશ્ન: - નાના પાટેકરએ પોતાના લગ્ન કાર્ડની નીચે શું લખ્યું છે?
.
.
.
.
.
સન્તા ને વોડાફોન માં ઓપરેટર ની નોકરી મળી.
પણ તેને પહેલાજ દિવસે મારી મારી કાઢી મુક્યો.
કેમકે,
પેહલો કોલર: સર મારુ વોડાફોન નું સીમ ખરાબ થઇ ગયું છે,
સન્તા: પાગલ રાહ સાની જોવે છે JIO નું લઇ લે ને.... :)
સન્તા: યાર તું તારી પત્ની ને કયા નામ થી બોલાવે છે?
બન્તા: આ કેવું નામ છે?
બન્તા: તો શું યાર સવાલ એક કરો અને 100 જવાબ આપે છે.
મિત્રો વધું જોકેસ માટે આ બ્લોગ ને Subscribe જરુર કરો અને મને સોશ્યિલ મીડિયા પર follow કરો। ધન્યવાદ.
Post a Comment