Monday 5 November 2018

Happy Diwali Gujarati 2018: Wishes and Greetings,Diwali SMS, Shayari, Whatsapp Status, Instagram

Happy Diwali Gujarati 2018: Wishes and Greetings, WhatsApp status, message in Gujarati


Happy Diwali Gujarati 2018: Wishes and Greetings, WhatsApp status, message in Gujarati

દિવાળી આવી મસ્તી લાવી,
 રંગોળી બનાવો દિવા પ્રગટાવો, ધૂમ ધડાકા ફોડો ફટાકડા 
હૅપ્પી દિવાળી મિત્રો!

લક્ષ્મી નો હાથ હોય,
સરસ્વતી નો સાથ હોય,
ગણેશ નો નિવાસ હોય,
અને માં ના આશીર્વાદ થી તમારું જીવન પ્રકાશમય હોય.
Happy Diwali

આવી રે દિવાળી આવી, હરખ ઉલ્લાશ અને અજવાળું લાવી સાથ,
નાના ને મોટા સૌવ કરે મોજ,
ભાઈ આતો દિવાળી નો ત્યૌહાર.

ફૂલ ની શરુઆત કળી થી થાય છે, ઝીંદગી ની શરુઆત પ્યાર થી થાય છે,
પ્યાર ની શરૂઆત પોતાના થી થાય છે, અને ત્યૌહાર ની શરૂઆત તમારાથી થાય છે...



Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search